દાહોદ: પોષણનો કક્કો તથા પોષણની ABCD તથા સારી ૩૦ આદતો કેળવવાના પડકારના પોસ્ટરનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરાયું લોન્ચીંગ
Dohad, Dahod | Sep 2, 2025
રાષ્ટ્રીય પોષણમાસ – ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશનમાં (નેશનલ આયુષ મિશન અનુદાનિત)...