દાંતા: અંબાજીમાં કૈલાસ ટેકરી મહાદેવના મંદિરે સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કરાયું શિવ ભક્તોએ ભારત માતા કી જય ના નારા લગાવ્યા
Danta, Banas Kantha | Aug 15, 2025
અંબાજીમાં કૈલાસ ટેકરી મહાદેવના મંદિરે શિવ ભક્તો દ્વારા ધ્વજ વંદન કરાયું. શ્રાવણ માસમાં શિવ ભક્તો કૈલાશ ટેકરી મંદિરે...