ધોળકા: ધોળકા ખાતે બાલાજી વૃંદ - 1 રેસીડેન્સીમાં ઉભરાતી ગટરોથી રહીશો પરેશાન, નગરપાલિકા પ્રશ્નનો કાયમી નિકાલ કરે તેવી માંગણી
Dholka, Ahmedabad | Aug 21, 2025
ધોળકા ખાતે મઘીયા વિસ્તારમાં આવેલ બાલાજી વૃંદ - 1 રેસીડેન્સીમાં અવાર નવાર ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે....