પાલીતાણા: ઘોડીઢાળ સહિત વિસ્તારોના ગામડાઓમાં PGVCL દ્વારા દરોડા પાડી વીજ ચેકિંગ કરવામાં આવ્યું, લાખોની વીજ ચોરી ઝડપી
Palitana, Bhavnagar | Jul 18, 2025
પાલીતાણા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા...