ભડથ ગામે શ્રી રામેશ્વર મહાદેવની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાની રંગેચંગે પુર્ણાહુતી કરાઈ....!
Deesa City, Banas Kantha | Nov 28, 2025
ડીસા તાલુકાના ભડથ ગામની પવિત્ર ભૂમિ પર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજરોજ રંગેચંગે પુર્ણાહુતી કરાઈ હતી જે પ્રસંગે સંતો મહંતો નું આગમન થતાં ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો. ૧૦૦૦ થી વધુ સભ્યો સેવા આપી હતી...