હરસોલરસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી રૂટ ડાયવર્ઝન કરાયું પ્રાંતિજ હરસોલ રસ્તાની ચાર માર્ગીકરણનું કામ હાલ પ્રગતિમાં હોય સદર રોડ પ્રાંતિજ શહેરી વિસ્તારમાંથી પસાર થતો હોય અને આ રસ્તા પર સ્કૂલો તેમજ સરકારી કચેરીઓ આવેલ હોય દિવસ દરમિયાન ત્યાંથી ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવું જરૂરી હોઇ છ માસ સુધી પ્રાંતિજ હરસોલ રસ્તો ટ્રાફિક માટે બંધ રહેશે. પ્રતિબંધિત રૂટ 1) પ્રાંતિજ હાઈવે ત્રણ રસ્તા તરફથી પ્રાંતિજ રેલવે રોડ થઈ વાવડી ચોકડી તલોદ તરફવાવડ