ચોટીલા: ચોટીલામાં મકાન અને વાહનો પર તોડફોડ: મહિલા સહિત 6 શખ્સોનો હુમલો, CCTV વીડિયો વાયરલ પોલીસ તપાસ હાથ ધરી
ચોટીલાની ઘાંચીવાડમાં ટ્રાન્સપોર્ટ ના વેપારી ના ઘર પર ચાર શખ્સો દ્વારા હુમલો કરતા તેમજ બહાર પાર્ક કરેલા એકટીવા ને તોડી નુકસાન પહોંચાડતા તેની ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરાઈ હતી.ઘાંચીવાડમાં રહેતા એજાજ ઉર્ફે ગુરુ ઇલિયાસભાઈ લોલાડીયા ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેમના મકાન પર બપોરના ચાર વાગ્યાના અરસામાં મકશુદ યુનુસભાઇ હમીરકા, ઈદ્રીશ મનસુરભાઈ ભોંચા અને અશફાક કલાડિયા તેની સાથે લાલ ટીશર્ટ વાળો શખ્સ આવીને એજાજ ના પત્ની રુકસાના બેન ઘરે હાજર હતા ત્યારે