આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત નૂતન વર્ષના ઉપલક્ષમાં ઘવલીદોડ જિલ્લા પંચાયત સીટ નું દિવાનટેમબ્રુન ખાતે યોજાયેલ સ્નેહમિલન સમારોહમાં ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ઉપસ્થિત રહીને નવા વર્ષની ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.