રાજકોટની જેમ સુરતમાં પણ હાલ પૂરતો હેલ્મેટનો કાયદો મુલતવી રાખવા શહેર કોંગ્રેસ પ્રમુખની માંગ,ગૃહમંત્રી લખ્યો પત્ર,સાંભળો
Majura, Surat | Sep 10, 2025
સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાળા એ રાજ્યગૃહ મંત્રીને ઇમેઇલ દ્વારા એક પત્ર પાઠવ્યો છે.પત્ર દ્વારા...