સુબીર: ડાંગ જિલ્લાના અંતરિયાળ આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં આશીર્વાદરૂપ યોજના RBSK.
ડાંગ જિલ્લાની આરબીએસકે ટીમ અને ડોક્ટર દિવ્યેશ ગાયકવાડ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે આંખની ખામી ધરાવતી 2 વિધાર્થિની (પ્રા.શાળા ઝાવડા & દાબદરમાં ભણતી)ને રેફરલ સર્વિસ કરાવામાં આવી.જેમા ૧. દિશાબેનને સર્જરી માટે તા.૨૯/૯/૨૫ આપેલ છે ૨. સુસ્મિતાબેનને ૬ મહિના પછી ફોલોઅપ માટે બોલાવેલ છે Story idea