વેજલપુર: અમદાવાદ સહિતની મહાનગરપાલિકામાં અનામત બેઠકોની ફાળવણી
અમદાવાદ સહિતની મહાનગરપાલિકામાં અનામત બેઠકોની ફાળવણી 27 ટકા ઓબીસી અનામતના અમલ સાથે આગામી ચૂંટણી યોજાશે AMCની 192 બેઠકોમાંથી 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી સામાન્ય વર્ગ માટે 59 અને 133 બેઠકો અનામત રાખવામાં આવી SC માટે 20 બેઠકો, ST અને પછાત વર્ગ માટે 52 બેઠકો ફાળવવામાં આવી..