ઊંઝા: ઊંઝા ગાંધી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજીની 156માં જન્મદિન નિમિત્તે શ્રદ્ધા સુમન, પ્રતિમા એ દેશભક્તિ બિરદાવી
ઊંઝા ખાતે ગાંધીચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાએ 156 માં જન્મદિન નિમિત્તે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરી મહાત્મા ગાંધીને સુતરની આરતી પહેરાવી તેમની દેશભક્તિને બીજદાન હતી કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.