વાવ: ચોથાનેસડા ગામે પરમાર પરિવાર દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી
ધરણીધર તાલુકાના ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ બેસતા વર્ષને લઈને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ કુટુંબો એક જગ્યા ભેગા થઈને એકબીજાના આશીર્વાદ લઈને આ વર્ષની ઉજવણી કરવામાં આવે છે .મહિલાઓ વડીલોના પગે લાગી અને આશીર્વાદ મેળવે છે. વર્ષોથી જૂની પરંપરાગત રીતે પરમાર પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવે છે.