નવસારી: વિજલપોરના વિસ્તાર વિકાસથી વંચિત છે જેને લઈને સિનિયર એડવોકેટએ જુનાથાણા થી પ્રતિક્રિયા આપી
નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ તમામ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ વિસ્તારના કામો થવા જોઈએ પરંતુ વિજલપુર વિસ્તારમાં ઘણા સમયથી જે કામો બાકી છે રસ્તા ના કામ હોય પાણીના કામ હોય કે પછી અન્ય કામો હોય જે થયા નથી જે બાબતે સિનિયર એડવોકેટ એ પોતાની પ્રતિક્રિયા આપી હતી.