બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ ની એલસીબીએ તપાસ હાથ ધરી, લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ઉક્તિ યથાર્થ ઠરતી હોય તેમ સસ્તું સોનું આપવાની લાલચ ગાંધીનગર ના વેપારીને આપી ₹૨.૧૦ કરોડ ખંખેરી નાપાની ટોળકી ફરાર થતાં બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે વેપારી મુકેશ નાયડુએ ફરિયાદ નોંધાવતા બાદમાં વધુ તપાસ આણંદ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે