જલાલપોર: રક્તની અછત પડતા સુશ્રુષા બ્લડ સેન્ટર ખાતે જઈને રક્ત દાતાઓએ રક્તદાન કરીને લોકોને રક્તદાન કરવા આજે અપીલ કરી
રક્તદાન એ મહાદાન છે ત્યારે નવસારીમાં રક્તની જ્યારે અછત વર્તાઈ રહી છે ત્યારે સુશ્રુષા બ્લડ સેન્ટર ખાતે જઈને રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું અને વહેલામાં વહેલી તકે લોકો રક્તદાન કરે અને બ્લડ ડોનેશન કેમ્પ કરે તેવી અપીલ કરી હતી.