ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત થતા ત્રણ વાહન ચાલક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઇવે પર ખાંભડા ગામ પાસે રિક્ષા અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાત વર્ષીય બાળકીનું મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી અને 3 સામે તાલુકા પોલીસ ફરિયાદ નોંધાઈ છે