સુબીર: ડાંગ જિલ્લાના શિક્ષિકા હેમલતાબેન ને મુખ્યમંત્રીના સરસ્વત સંવાદમાં પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
Subir, The Dangs | Sep 5, 2025
૫ મી સપ્ટેબર શિક્ષક દિન નિમિતે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીના સારસ્વત સંવાદમાં ડાંગ જિલ્લાના શિક્ષિકા હેમલતાબેન ને...