મહેસુલી તલાટી માટેનું પરીક્ષાનું પેપર એકંદરે સરળ નીકળતા મેરીટ ઊંચું રહેશે
Mahesana City, Mahesana | Sep 15, 2025
મહેસુલી તલાટી વર્ગ ત્રણ ની જગ્યાઓ ઉપર ઉમેદવારોની ભરતી માટે રવિવારે યોજાયેલ પરીક્ષાના પેપરમાં એવરેજ પ્રશ્નો સરળ નીકળતા નિષ્ણાતો ના જણાવ્યા પ્રમાણે પેપર સહેલું આવતા મેરીટ ઊંચું જઈ શકે છે. જિલ્લાના પાંચ તાલુકામાં 17,664 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.