ધરમપુર: ચૈત્ર વસાવાના સમર્થનમાં પ્રાંતને તેમજ કલેકટરને આવેદન પાઠવ્યું જયેન્દ્ર ગાવીતે કચેરીથી વિગત આપી
Dharampur, Valsad | Jul 17, 2025
ગુરૂવારના 3 કલાકે પાઠવવામાં આવેલા આવેદનપત્ર ની વિગત મુજબ આજરોજ ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના આગેવાનો...