વાંસદા: વાંસદા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
નવસારી જિલ્લાના વાંસદા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ચાર જેટલા ફરિયાદીઓને તેમને ચોરાયેલો મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને લોકો એ પણ પોલીસનો આ બાબતને લઈને આભાર માન્યો હતો.