બરવાળા: ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો
Barwala, Botad | Aug 27, 2025
આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો છે. હનુમાનજીના સિંહાસને...