ગરબાડાના ભરચક રહેણાંક વિસ્તાર ગણાતા આઝાદ ચોકમાં ગતરાત્રે એક રહેણાંક મકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી સમગ્ર વિસ્તારમાં શોર્ટ સર્કિટના કારણે ભભૂકેલી આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રાખેલા બે ગેસ સિલિન્ડર એકપછી એક ધડાકાભેર ફાટ્યા હતા.આગની ઘટનામા સમગ્ર દુકાનના સામાન સહીત ઘરવખરી સ્પેરપાર્ટ અને રહેણાંક મકાન ને ભારે નુકશાન થયુ હતુ.આઝાદચોક વિસ્તાર મા રહેતા મનુભાઈ હાડા ના દુકાન, મકાન સહીત રાચરચીલુ બળી ખાખ થયુ હતુ.આજે તંત્ર દ...