હિંમતનગર: રાજસ્થાનમાં ભારે વરસાદથી હરણાવ નદીમાં પૂર,જળાશયના દરવાજા ખોલાયા – સાબરકાંઠાના ગામોને સતર્કતા રહેવા અપાઈ સુચના.
Himatnagar, Sabar Kantha | Aug 25, 2025
રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે સાબરકાંઠાના વિજયનગરના હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેના કારણે...