ભિલોડા: ભિલોડામાં આશા વર્કર બહેનોનો દ્વારા ODK અને PMMVY નો વિરોધ,વધારાની કામગીરીનો બહિષ્કાર કરી ટીડીઓને આપ્યુ આવેદન પાઠવ્યું.
Bhiloda, Aravallis | Aug 19, 2025
ભિલોડા તાલુકાની આશા વર્કર તેમજ આસગ ફેસિલેટર બહેનો દ્વારા ODK અને PMMVYની કામગીરીનો વિરોધ કરતા બહિષ્કાર કરવામાં આવ્યો...