ડીસા: મુડેઠાના ગોગાપુરા પંચાયતથી રાણાપુરા સુધી નવિન ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું......!
ડીસા તાલુકાના મુડેઠા ગામના ગોગાપુરા થી રાણાપુરા સુધી પાકો નવિન ડામર રોડ મંજુર થતાં ગ્રામજનોમાં આનંદ છવાયો હતો, તા.16/10/2025 ને 12 કલાકે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાના હસ્તે પાકા નવિન ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું છે જે પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઇ પિલિયાતર, ભીલડી ભાજપ પ્રમુખ ગમનસિંહ રાઠોડ, આગેવાન ગલજીજી રાઠોડ, પુર્વ પ્રમુખ પનસિંહ સોલંકી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા