મહુવા: ઊંચાકોટડાના સમુદ્ર કિનારેથી લાશ મળી આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉંચા કોટડા ના દરિયા કિનારે થી એક લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો બનાવની જાણ થતા પોલીસ સહિતનો કાફલો સ્થળ પહોંચી અને મૃતદેહને મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે આ મૃતદેહ કોઈ માસીમાર ના હોવાનું જાણવા મળ્યું હતું