દિવાળીના તહેવાર ચાલી રહ્યો છે જેને લઈને આગ લાગવાના બનાવો બનતા હોય છે કેટલાક લોકો બેદરકારીપૂર્વક રીતે ફટાકડા ફોડતા હોય છે જેના કારણે આ પરિણામ ભોગવવું પડે છે ત્યારે ફાયર વિભાગ દ્વારા માહિતી મળી હતી કે એક જ દિવસમાં નવ જેટલા કોલ ફાર વિભાગને મળ્યા છે જે આગ લાગવાના બનાવો છે.