વાંકાનેર: વાંકાનેરના સમઢીયાળા ગામે ઢોરને બચાવવા જતા ખાંડામાં ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતાં ચાલકનું નીચે દબાઇ જવાથી કરૂણ મોત….
Wankaner, Morbi | Sep 13, 2025
વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામની સીમમાં આવેલ ગુણવંતભાઈ ભરવાડની ખાણ નજીક ધુળ-માટીનો ફેરો ભરી પસાર થતા એક ટ્રેક્ટર નં. GJ...