વંથળી: માણાવદર MLA ના "ફોન કોલ અને સળી"ના નિવેદન મામલે, પાટણના MLA કિરીટ પટેલ નું નિવેદન સામે આવ્યું
વંથલી માણાવદર અને મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય અને સ્થાનિક ખેડૂતો વચ્ચે "ફોન કોલ અને સળી"બાબતે એક મોટો અને ઉગ્ર વીવાદ ઊભો થયો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું કે સળી કરવા વાળાઓ ના ફોન ઉપાડતો નથી. અરવિંદ લાડણીના નિવેદન બાદ સ્થાનિક ખેડૂતોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે.