દેવગઢબારીયા: દેવગઢ બારીયા નગરમાં APMCના ગેટને પહોંચ્યું નુકશાન
આજે તારીખ 15/09/2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ખાતર ભરેલી ગાડી એ એપી એમ સી ના ગેટ ને પહોંચાડ્યું નુકશાન.મુન્દ્રા થી ખાતર ભરીને આવેલ ટ્રક ના ચાલકે ની ભુલ ના કારણે વર્ષો જૂનો ગેટ તૂટ્યો.ગાડીના ચાલક ની ભુલ ના કારણે એપી એમ સી ના ગેટ ને મોટું નુકશાન. વર્ષો પહેલા બનેલો ગેટ નમી પડતા આસપાસ માં આવેલ દુકાનો ને પણ નુકશાન ની ભીતી.એક જ ગેટ હોવાથી અન્ય વેપારીઓને હાલાકી નો વારો.