ધારી: ચલાલા હરિબા મહિલા કોલેજ ખાતે દેશભક્તિ ગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Dhari, Amreli | Nov 11, 2025 ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ હરિબા મહિલા કોલેજ માં દેશભક્તિ ગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ એએસપી ગઢવી સાહેબના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેશભાઈ મહેતા સંત શ્રી ડોક્ટર રતિદાદા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..