ગોંડલ શહેર અને ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું તેમજ આંગડિયા પેઢી, સોની વેપારીઓને સાવચેતીની સમજ આપી
Gondal City, Rajkot | Oct 7, 2025
રાજકોટ:આગામી દિવાળી પર્વ ને લઇ ને રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડ માં..ગોંડલ શહેર એ અને બી ડિવિઝન દ્વારા આંગણિયા પેઢી તેમજ સોનાની દુકાનો માં લગાવેલ CCTV ફૂટેજ નું મોનીટરીંગ કરી વધુ લાંબો સમય ડેટા સંગ્રહ કરવા સમજ કરવામાં આવી તેમજ વધુ લોકેશન ઉપર CCTV લગાવવા ની સાથે સુરક્ષા ગાર્ડ રાખવા ની સમજ કરવામાં આવી