વડોદરા: શિનોરના મીંઢોળ ગામે SOGની રેડ,ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ,2.61લાખનો મુદ્દામાલ કબ્જે
Vadodara, Vadodara | Aug 25, 2025
વડોદરા : શિનોરના મીંઢોળ ગામ ખાતે આવેલા પાટણવાડા ફળિયામાં ટેકરા ઉપર આવેલા મકાનના વાડામાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ...