અમદાવાદ શહેર: અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું 211મું અંગદાન, સમાજમાં વધી રહી છે અંગદાનની જાગૃતા!
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2025
સિવિલ હોસ્પિટલમાં થયું ૨૧૧મું અંગદાન , એક લીવર અને બે કીડનીનું દાન મળ્યું. લોકોમાં વધતી જાગૃતિ અને સિવિલ હોસ્પિટલની...