શનિવારના 10 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડના અબ્રામા રોડ ઉપરથી ગરનાળા ભરેલું ટ્રક જઈ રહ્યું હતું.જે દરમિયાન સર્વિસ રોડ ઉપર કાદવ કીચડના કારણે તે ફસાઈ ગયું હતું.ઘણા પ્રયત્નો બાદ પણ તે ન નીકળી શકતા તેને કાઢવા માટે ડ્રાઇવર દ્વારા અન્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટ્રક ફસાતા ત્યાંથી અવરજવરમાં લોકોને મુશ્કેલી વધી હતી.