ચોટીલા: ચોટીલા નગરપાલિકા દ્વારા હાઈવે ઉપર અને શહેર માં રખડતા ઢોરો ને હટાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Chotila, Surendranagar | Sep 14, 2025
ચોટીલા નગરપાલિકા દ્વારા રસ્તાઓ પર રખડતા પશુઓ અંગે રિક્ષા દ્વારા જાહેરાત કરી પશુપાલકોને જાણ કરવામાં આવી હતી. ચોટીલા નાયબ...