મહુવા: ગોપળા ગામે ધારાસભ્ય અનંત પટેલ ની આક્રોશ સભા,પરિમલ પટેલે આપી પ્રતિક્રિયા..
Mahuva, Surat | Oct 23, 2025 મહુવા તાલુકા ના ગોપળા ગામે આદીવાસી સમાજ નાં વ્યક્તિ પર અન્ય સમાજ નાં લોકો દ્રારા હુમલો કરવામા આવ્યો હતો તે બાબતે વાસંદા નાં ધારાસભ્ય અનંત ભાઇ પટેલ ફરિયાદી ને મળશે જેથી મહુવા તથા અબીકા તાલુકા ના આદીવાસી સમાજ નાં આગેવાનો તેમજ આદીવાસી સમાજ નાં હિતેચ્છુ ઓને સભા માં હાજર રેહવા અપીલ કરવામાં આવી છે ત્યારે હાલ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે ત્યારે વાંસદાના ધારાસભ્ય અંનત પટેલની આક્રોશ સભા બાબાતે પરિમલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.