દાહોદમાં આદિવાસી મ્યુઝિયમ ખાતે અલગ-અલગ સ્ટોર લગાવવામાં આવ્યા છે ત્યારે લીમખેડા ની જય મહાકાળી મંડળી દ્વારા સુંદર હસકલાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે જેમાં તીર કામઠા સહિત ચીજ વસ્તુઓની વેચાણ થઈ રહ્યું છે
લીમખેડા: મ્યુઝિયમ ખાતે લીમખેડા ની જય મહાકાળી મંડળી દ્વારા વિવિધ હસ્તકલા નિ વાનગીઓનું વેચાણ - Limkheda News