વેજલપુર પોલીસ મથકે શૈલેષભાઈ રંગીતસિંહ ચૌહાણ રહેવાસી પથ્થરની મુવાડી મુ બેઢીયા તા કાલોલ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગત ચોથા તેઓના ભાભી પુષ્પાબેન જયદીપભાઇ ચૌહાણ ઉ. વર્ષ. 33 રવિવારે રાત્રિના સમયે પોતાના ઘર નજીક હાઇવે ઉપર બેઢીયા બસ સ્ટેન્ડ થી આગળ કૂવા પાસે કુદરતી હાજતે ગયા હતા તે સમયે વેજલપુર તરફથી પુરઝડપે અને રીતે પોતાનું વાહન કરી આવનાર ફોરવીલ ચાલક જીજે 35 એન 4532 ના ચાલાકે પુષ્પાબેન ના અકસ્માત કરી માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનુ