માંગરોળ: માંગરોળમાં કોંગ્રેસ ના કાર્યક્રમ માં હિરાભાઇ જોટવાએ ભારતીય જનતા પાર્ટી પર કર્યા આકરા પ્રહારો
માંગરોળમાં કોંગ્રેસ ના કાર્યક્રમ માં હિરાભાઇ જોટવાએ ભારતીય જનતા પાર્ટી પર કર્યા આકરા પ્રહારો માંગરોળ કોંગ્રેસ પરીવાર દ્રારા સત્કાર અને સન્માન કાર્યક્રમ યોજાયો, તાલુકા પ્રમુખ સહીત નવા હોદ્દેદારો ને મહાનુભાવો દ્રારા આવકાર્યા, ભાજપ વોશીગ મશીન છે સરકાર ને જે થાય તે કરે હમે લોકોના કામ કરશુ હીરા જોટવા કોંગ્રેસ કાર્યક્રમમા મુસ્લિમ હોદ્દેદારો અને નેતાઓ પાંખી હાજરી, કોંગ્રેસના પુર્વ તાલુકા પ્રમુખ અને મુસ્લિમ અગ્રણી હુશેન હકીમે પક્ષ સામે હૈયાવરાળ ઠાલવી,