વિસાવદર: વિસાવદર અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના દ્વિતીય સોમવારે ભાવિકો ભક્તોની ભીડ
Visavadar, Junagadh | Aug 5, 2025
વિસાવદર ખાતે શહેરની મધ્યમાં પોપટડી નદીનાં કાંઠે બિરાજમાન અતિ પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ...