આણંદ: આંકલાવડી બ્રિજ પાસે બે બાઈકો ભટકાતા ત્રણ ઘાયલ
Anand, Anand | Jul 5, 2025 આણંદ તાલુકાના આંકલાવડી ગામે રહેતા રમેશભાઈ મણીભાઈ સોલંકી ગત ૩જી તારીખના રોજ સાડા નવેક વાગ્યાના સુમારે પોતાના બાઈક પર આંકલાવડી બ્રીજ ઉતરીને મંદિર સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ડબલ સવારી આવતા એક બાઈકે ટક્કર મારતાં ત્રણેય રોડ ઉપર પટકાયા હતા.અને ત્રણેયને ઈજાઓ પહોંચી હતી.