ગુજરાત રાજ્યના જનહિત માટે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમના યોગદાનને ગુજરાત કદી ભૂલી શકે નહીં.
પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
Gujarat, India | Jun 12, 2025