અસારવા: સિંધુભવન રોડ પર કોમનવેલ્થનું વિશાળ હોર્ડિંગ્સ દંપતી પર પડયું, પતિ-પત્નીને હાથ-પગે ઇજા, મોપેડમાં પણ ભારે નુકસાન
સિંધુભવન રોડ પર કોમનવેલ્થનું વિશાળ હોર્ડિંગ્સ દંપતી પર પડયું. પતિ-પત્નીને હાથ-પગે ઇજા, મોપેડમાં પણ ભારે નુકસાન; અન્ય જોખમી હોર્ડિંગ્સ લોકોનો ભોગ લેશે!. અમદાવાદના સિંધુભવન રોડ ઉપર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને લઈને લગાવવામાં આવેલા હોર્ડિંગસથી દુર્ઘટના બની છે. સિંધુ ભવન રોડ ઉપર લગાવવામાં આવેલું હોર્ડિંગ્સ આજ રોજ બપોરે 2.30 વાગ્યાની આસપાસ રોડ પરથી પસાર થતાં મોપેડચ