GETCOના 132kV દાહોદ ટ્રાન્સમિશન ડિવિઝન દ્વારા ઊર્જા સંરક્ષણ અંગે જનજાગૃતિ રેલી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. (GETCO)ના 132kV દાહોદ ટ્રાન્સમિશન ડિવિઝન દ્વારા જાહેરમાં ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી તારીખ 15.12.2025ના રોજ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ડિવિઝનના અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી દરમિયાન “ઊર્જા બચાવો – ભવિષ્ય બચાવો”, “આજે ઊર્જા બચત, આવતીકાલે સુરક્ષિત ભારત” જેવા પ્રેરણ..