નવસારી: મિથિલા નગરીના બ્રિજ ઉપર રખડતા ઢોરની સમસ્યા ને લઈને NMC દ્વારા ઢોર પકડવાની કામગીરી કરાઈ #jansamasya
Navsari, Navsari | Jul 31, 2025
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જે મિથિલા નગરી નો બ્રિજ છે આ બ્રિજ ઉપર મોટી સંખ્યામાં ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે....