પાળીયાદ રોડ પટેલ પાર્ક પાસેથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી બોટાદ LCB ની ટીમ અન્ય ફરાર ઇસમને શોધવા તપાસ હાથ ધરી
Botad City, Botad | Aug 30, 2025
ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ દારૂની બદી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ...