વડોદરા પશ્ચિમ: લક્ષ્મી વિલાસ પેલેસ તમારા માટે દસ દિવસ રહેશે ખુલ્લો: એક વાર અવશ્ય જઈ આવજો
Vadodara West, Vadodara | Aug 27, 2025
આજથી દેશભરમાં ગણેતોત્સવની શરૂઆત થઈ રહી છે, ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસમાં પણ શ્રીજીની સ્થાપના કરાઈ હતી, 1939 માં મહારાજા...