જૂનાગઢ: વેલનાથ ધામ ભવનાથ માટે જુવાડીયા કોળી ઠાકોર સમાજના આગેવાનોની ચિંતન શિબિરનું આયોજન
જય વેલનાથ યુવા સંગઠન દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2025 ને રવિવારના રોજ વેલનાથ ધામ ભવનાથ ખાતે ચુવાડીયા કોળી ઠાકોર સમાજના આગેવાનોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને શિક્ષિત સંગઠિત અને રાજકીય ક્ષેત્રે લાભો મળે તે હેતુસર આગામી દિવસોમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના તમામ સભ્યોની સભ્ય યાદી અને સાથે સાથે સંગઠિત કરવા માટેના વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવું જેમાં તારીખ 2 ઓક્ટોબર 2025 ના રોજ એક ભવ્ય રસોત્સવનું આયોજન કરવામાં આવે.